ડાંગ : અંબીકા, અને ખાપરી નદીમાં ઘોડાપુર આવતા કોઝવે નદીના વહેણમા ગરકાવ થઈ જતા અનેક ગામોનો જિલ્લા મથકેથી સંપર્ક કપાયો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગિરિમથક સાપુતારા સહિત તળેટીના છુટાછવાયા વિસ્તારોમાં બપોરબાદ અચાનક વાતાવરણમાં આવેલ પલટો બાદ ધોધમાર વરસાદ તૂટી પડતા...
