“વર્લ્ડ સિકલસેલ અવેરનેસ ડે” તાપી જીલ્લામાં સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ : જીલ્લામાં કુલ ૩૧૯૪ સીકલસેલ ડીસીસના દર્દી
દર્દીને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા દર મહિને રૂ.૫૦૦/-ની સહાય આપવામાં આવે છે કલેક્ટર આર.જે. હાલાણીએ જિલ્લાનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને...
