ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત ધનશેર પ્રાથમિક શાળાનાં કર્મનિષ્ઠ અને કર્મયોગી શિક્ષિકા કોકીલા પટેલનાં વિદાય પ્રસંગે શાળા અને ગામ હીબકે ચઢ્યું
છેલ્લા 17 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલાં કર્મનિષ્ઠ અને કર્મયોગી શિક્ષિકાની અન્ય શાળામાં બદલી થતાં તેમનાં વિદાય સમારંભમાં ભાવુક દ્રશ્યો...
