તાપી જિલ્લાની અનેરી સિદ્ધિ : કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીની ટિમ રાજ્ય કક્ષાના વાઇબ્રન્ટ નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા-૨૩માં ત્રીજા ક્રમે
તાપી જિલ્લાની સ્થાપના બાદ રાજ્ય કક્ષાએ પ્રાચિન ગરબાની પહેલી સિદ્ધિ - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :, તા.૨૩ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના...
