તાપી જીલ્લાના ઉચ્છલમા થયેલ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢી આરોપીને પકડી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી પોલીસ અધિક્ષકશ્રી, રાહુલ પટેલ (IPS)એ જિલ્લામાં દાખલ થયેલ ઘરફોડ ચોરી તથા અન્ય મિલકત સંબધી અનડીટેકટ...
