સોનગઢ કિલ્લા પર આવતા ટુરીસ્ટોની તેમજ સોનગઢ ટાઉનમાં મોટર સાયકલોને ટાર્ગેટ કરીને છેલ્લા છ મહિનાથી ચોરી કરતા આરોપીને ફુલ- ૦૭ મો.સા. સાથે ઝડપી પાડી કુલ- ૦૬ ગુન્હાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર,...
