Tapi

નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. આર. બોરડના અધ્યક્ષપણા હેઠળ તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

ધારાસભ્યો અને સાંસદસભ્યો સહીત પ્રજાકીય પ્રશ્નોને પ્રાધાન્ય આપી સમયસર, ઝડપી ઉકેલ લાવવા અનુરોધ - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૧- તાપી...

ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ માટે તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં અરજી કરી શકાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૨૦. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ...

સોનગઢ તાલુકામાં ત્રિવેણી સંગમ સમાન ત્રણ રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા

ઉખલદા, કવલા અને બેડી ગામના રોડના ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા કરવામાં આવ્યા - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :...

ઔધોગિક તાલીમ સંસ્થા વ્યારાનો વાર્ષિક રમોત્સવ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા વ્યારા ખાતે તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસના હેતુથી વાર્ષિક રમોત્સવ -2024-25 નું આયોજન કરવામાં...

તેરા તુજકો અર્પણ : નાસ્તો કરીને દુકાને રૂપિયા ભરેલ થેલી ભૂલી ગયેલા ઔરંગાબાદના વ્યકિતને શોધીને થેલી પરત કરતી વાલોડ પોલીસ : નાસ્તાની દુકાન ચલાવનાર મુકેશભાઇ ચૌધરીએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ કાલ તા.૧૮/૧૨/૨૦૨૪ નાં રોજ મુકેશભાઇ હરજાજીભાઇ ચૌધરી રહે,બુહારી તા.વાલોડ જી.તાપી વાલોડ પોલીસ સ્ટેશનના બુહારી આઉટ...

બારડોલી ૧૮૧ અભયમ મહીલા હેલ્પલાઇન ટીમના કુશળ કાઉન્સિલિંગ દ્વારા મધ્યરાત્રીએ આપધાતનો પ્રયાસ કરનાર પીડિત મહીલાને નવજીવન આપાયું

(પ્રતિનિધિ દ્વારા, બારડોલી) : કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે...

પંચસ્તરીય ખેતીને પ્રોત્સાહન આપતાં નિશાણા ગામના નટવરભાઈ

નટવરભાઈ પ્રાકૃતિક ખેતીમાં જોડાતા જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન, આવક અને વેચાણમાં વધારો ---- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : "તમારું નામ શું છે?...

નવજાગૃતિ સંસ્કૃત કોલેજ વ્યારાનો વિદ્યાર્થી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી,વેરાવળ સંચાલિત નવજાગૃતિ સંસ્કૃત મહાવિદ્યાલય (કોલેજ) વ્યારા માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલનાં કેમ્પસમાં કાર્યરત...

માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો વિષય પર બે દિવસીય તાલીમ

(પ્રતિનિધિ  દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ દ્વારા બે દિવસીય તાલીમ “માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત...

સોનગઢ ઉકાઈ રોડ ઉપર ટ્રક પલ્ટી જતા વાહન વ્યવહાર ખોરવાયો

(પ્રતિનિધિ દ્વારા, ઉકાઈ) : તાપી જિલ્લા આજે તા. 18 ડિસેમ્બર બુધવારે સોનગઢ ઉકાઈ રોડ વચ્ચે આવેલ દક્ષિણમુખી હનુમાન મંદિર રોડ...

Other