વાલોડ, સોનગઢ પોલીસ સ્ટેશનમાં ધાડના ગુનામાં નાસતા ફરતા આરોપીને તથા વ્યારા પો.સ્ટે.નાં વાહન ચોરીના ગુનાના આરોપીઓને મોટર સાયકલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૧૪/૧૦/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. તાપી ની...
