સુરત શહેરની નાનપુરા સ્થિત ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલનો ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં ડંકો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સી.સી. શાહ સાર્વજનિક હાઇસ્કૂલ, સુરત ખાતે સાતમાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું...
