રાજ્ય સરકારે અનેકવિધ યુવાલક્ષી યોજનાઓથી યુવાઓને પ્રેરકબળ પૂરું પાડ્યું છે: પ્રભારીમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ
વિકાસ સપ્તાહની ઉજવણી નિમિતે પ્રભારીમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો તાપી જિલ્લાના ૧૬૮૫ યુવાઓને રોજગારપત્રો એનાયત કરાયા...
