Special Stories

ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં ઓન સાઈટ મોકડ્રીલનું આયોજન કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ વિભાગ દ્વારા ૧૧ મી ઑગસ્ટ થી ૧૫ મી સપ્ટેમ્બર સુધી સલામતી માસની ઉજવણી...

કેવિકે, વ્યારા ખાતે ખેડૂતોની આવક વધારવા મશરૂમની ખેતી વિશેની ૪ દિવસીય તાલીમ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : આપણો ભારત દેશ એ વસ્તીમાં ચીન પછી બીજા ક્રમે આવતો દેશ છે. આપણી વધતી જતી વસ્તીને...

કોરોના મહામારી અંગે સરકારની ગાઇડલાઈનને અનુસરી પરીક્ષાનો પ્રારંભ કરાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલી શ્રી અટલબિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં...

રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૦ ની ઉજવણી : ઉમરપાડા તાલુકાના કદવાલી ગામે મહિલાઓમાં પોષણ જાગૃતિ અંગે મહિલા શિબીર યોજાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા,૩૦મી સપ્ટેમ્બર સુધી “રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૦” ની ઉજવણી થઈ રહી છે. જે...

તાપી : કોરોનાની આગેકૂચ : વધુ 9 કેસો નોંધાયા

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 09 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 446 પોઝિટિવ...

તાલુકા મથક માંગરોળ ખાતે કોરોનાનું સંક્રમણ વધતાં,૧૨ દિવસ લોકડાઉન જાહેર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  છેલ્લા દશ દિવસ કરતાં વધુ દિવસોથી તાલુકા મથક માંગરોળ ખાતે કોરોનાનું સંક્રમણ વધતાં અને કેટલાક...

શ્રમિકોને ઓરિસ્સાથી સુરત લાવવા માટે ત્રણ ટ્રેન દોડશે.

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : લોકડાઉન દરમિયાન સુરતથી પોતાનાં વતન ઓરિસ્સા ગયેલા કાપડ ઉદ્યોગનાં શ્રમિકોને ફરી સુરત લાવવા માટે ચેમ્બર...

સુરતમાં પાછોતરા વરસાદથી રસ્તાઓ પાણીથી છલકાયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમી પડી રહી હતી,અસહ્ય ગરમીને પગલે માનવીઓ અને પશુ-પક્ષીઓ અકળાઇ...

ભરૂચ : સીવીલમાંથી ફરાર બે આરોપીઓ પૈકી એક ઝડપાયો : ૪ પોલીસ કર્મી. સસ્પેન્ડ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ગત તારીખ ૮ મી સપ્ટેમ્બરે, ભરૂચ સીવીલના હોસ્પિટલના ગાર્ડરૂમના વેન્ટિલેશમાંથી બે આરોપીઓ ફરાર થઈ ગયા...

આહવા ખાતે યોજાયો ખેડુત કલ્યાણ કાર્યક્રમ

સાંસદશ્રી ડો. કે.સી. પટેલે આપ્યુ ઉપયોગી માર્ગદર્શન ૧૯૯ લાભાર્થીઓને ₹ ૬૭ લાખથી વધુના લાભો એનાયત કરાયા (અર્જુન જાધવ દ્વારા, વઘઈ)...