માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ તરફથી એહમદ પટેલને અપાયલી અંજલી, આજે ભારતીય બંધારણ દિવસ હોય બાંધારણને જીવંત રાખવા પૂજા કરાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ તરફથી એહમદ પટેલનેઅંજલી આપવા તથા આજે ભારતીય બધારણ દિવસ હોય બંધારણને...
