તાપી જિલ્લામાં 17 કેન્દ્રોમાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા યોજાશે
પરીક્ષા કેન્દ્રમાં કેક્યુલેટર, સેલ્યુલર/મોબાઈલ/ઈલેકટ્રોનિકસ ગેઝેટસ લઈ જવાની મનાઈ (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં આગામી તા.07/03/2021ના રોજ યોજાનાર (જીપીએસસી)...
