તાપી : ઉચ્છલ તાલુકાની હરિપુર પ્રા. શાળા ખાતે ગુરુ તેગ બહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તાપી સંચાલિત પ્રાથમિક શાળા હરીપુર તાલુકો ઉચ્છલ જિલ્લો તાપીમાં આજરોજ તારીખ 23/09/2021 ને...
