જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ માટે શિક્ષકોનો ઓરીએન્ટેશન વર્કશોપ વાઇબ્રન્ત સાયન્સ સ્કુલ વ્યારા ખાતે યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ ગાંધીનગર સંચાલિત ગુજકોસ્ટ પ્રેરિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેનર વ્યારા , તાપી...
