Special Stories

સુરતી નવયુવાનોએ ઉત્તરાખંડનાં કેદારકંથા શિખર ઉપર તિરંગો લહેરાવ્યો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ' એ ઉક્તિને સાર્થક કરતાં હોય એમ સુરતી નવયુવાનોએ ઉત્તરાખંડનાં કેદારકંથા શિખર...

‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ની ઓલપાડ નગરની કુમારી દ્દષ્ટિ પટેલ દ્વારા અનોખી ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : દુનિયાની સૌથી મોટી લોકશાહી એટલે ભારત દેશની લોકશાહી કે જ્યાં દેશના મતદારો પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે....

રાષ્ટ્રીય મતદાતા દિવસે ડાંગ કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ ‘અચૂક મતદાન કરવાના’ શપથ લેવડાવ્યા

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  તા: ૨૫:  રાષ્ટ્રીય મતદાતા દિવસે ડાંગના ખાસ કરીને યુવાનોને શપથ લેવડાવતા, ડાંગ કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ...

ડાંગ જિલ્લા આરોગ્ય કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  તા: 25: PC & PNDT Act-1994 અંતર્ગત શ્રીમતી સુનિતાબેન બાગુલ અધ્યક્ષશ્રી, નારી અદાલત આહવા-ડાંગના અધ્યક્ષ...

વ્યારાના જૈન વિશ્વ મહાવીર પી. એચડી. થયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારાના જૈન વિશ્વ મહાવીર પી.એ એચડી.ની પદવી પ્રાપ્ત કરી ગામ અને સમાજનું નામ રોશન કર્યુ છે. ...

વ્યારા સ્થિત કે. કે. કદમ કન્યા વિદ્યાલય ખાતે આર્થિક બાબતોની સાક્ષરતા અને મહિલા સશક્તિકરણ અંગે કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન અપાશે

કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા કાર્યક્રમની પૂર્વસંધ્યાએ કે. કે. કદમ કન્યા વિદ્યાલય ખાતે ચિત્રકળા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું .......................

કેવિકે વઘઈ ખાતે “ત્રીજી કક્ષાનો ભૂગર્ભ પાણીને લગતા પ્રશ્નો અને સહભાગી પાણી વ્યવસ્થાપન” વિષયક શિબિર યોજાઈ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ, કેન્દ્રીય ભૂમિજળ બોર્ડ, પશ્ચિમ મધ્ય ક્ષેત્ર, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે “ત્રીજી કક્ષાનો...

ઓલપાડનાં દાંડી ખાતે કુદિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનો શિયાળુ રમતોત્સવ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : શિક્ષણ અને સંસ્કારની સાથે બાળકો રમતગમત ક્ષેત્રે પણ પોતાનું કૌશલ્ય કેળવે એવાં શુભ હેતુસર ક્લસ્ટર રિસોર્સ...

જિલ્લા કક્ષાના ૭૪મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને વ્યારા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે

સરકારી વિભાગોની યોજનાઓના ટેબ્લો, પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત વિવિધ અધિકારી-કર્મચારીઓ અને વિશિષ્ઠ કામગીરી કરેલ નાગરિકોને પ્રશસ્તિ પત્ર આપી નવાજવામાં...

એલ.એન્ડ ટી. તથા ભારત કેરનાં સંયુક્ત ઉપક્રમે ઓલપાડની ધનશેર પ્રાથમિક શાળામાં નવતર કાર્યક્રમ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : લાર્સન એન્ડ ટુર્બો હજીરા, સુરત તથા ભારત કેરનાં સંયુક્ત ઉપક્રમે ઓલપાડ તાલુકાની ધનશેર પ્રાથમિક શાળામાં અર્વાચીન સહિત...

Other