ગાંધીનગર ખાતે યોજાયેલ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં ૨૯ માં રાષ્ટ્રીય અધિવેશનનો સમાપન સમારોહ યોજાયો
ગુજરાત સહિત દેશભરમાંથી બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો અધિવેશનમાં સહભાગી થયા (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક...
