વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કરંજ પ્રાથમિક શાળા ખાતે ચેર જાગૃતિ અંગેનો વિશેષ કાર્યક્રમ યોજાયો
ગુજરાત ઇકોલોજી કમિશન, ગાંધીનગર આયોજીત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા (પ્રતિનિધિ દ્વારા, સુરત) : ભારત સરકાર દ્વારા દરિયાકાંઠાનાં સંરક્ષણ અને...
