આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023ની ઉજવણી અંતર્ગત તાપી જિલ્લા કક્ષાની “શ્રી અન્ન” “મિલેટ્સ વાનગી સ્પર્ધા ” યોજાઇ
આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા નાગલીના લાડું-કેક- સુખડી-ઇડલી,મોરૈયાની ખીચડી, મકાઈ-જુવારના થેપલા, સહિતની વિવિધ વાનગીઓ બનાવવામાં આવી .............. માહિતી બ્યુરો, તાપી તા.૧૯:...
