તાપી જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિપિન ગર્ગના હસ્તે ઇ.વી.એમ મોબાઇલ નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૧૯: આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને, તાપી જિલ્લાના મતદારો માટે ઇ.વી.એમ./વીવીપેટના માધ્યમથી પોતાનો કિંમતી મત...
