તાપી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાયો
“જીવનમાં અનેક પરીક્ષાઓ આવે છે: પરીક્ષાથી ક્યારેય ગભરાવું નહી.”-જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ - બાળકો સહિત મહાનુભાવોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય...
