તાપી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીના અધ્યક્ષપદે પોસ્ટલ બેલેટ પેપરની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓની તાલીમ યોજાઈ
ફરજમાં રોકાયેલા તમામ અધિકારી-કર્મચારીઓને પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવા અનુરોધ - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧ લોકસભા સામાન્ય ચૂંટણી...
