આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,વ્યારા ખાતે ૧૭૧-વ્યારા વિધાનસભામાં આવેલ દિવ્યાંગ મતદારોના સહાયક સાથી તરીકે NSS તથા NCC ના સ્વયંસેવકોની તાલીમ યોજાઇ
મતદાનના દિવસે મુકબધીર દિવ્યાંગ મતદારો સાથે સાઇન લેંગ્વેજ (સાંકેતિક ભાષા)માં કઇ રીતે વાતચીત કરવી તે અંગે માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું...
