સોનગઢના દોણ ગામના બુટલેગર ભીમસીંગભાઇ ઉર્ફે ગિમ્બીયા ગામીતની પાસા હેઠળ અટકાયત કરી ભુજ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપતી તાપી જીલ્લા પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી, રાહુલ પટેલ સાહેબશ્રી (આઈ.પી.એસ.) પોલીસ અધિક્ષક, તાપીએ લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ ના ૧૭૨ નિઝર સાંસદીય...
