ડાંગ જિલ્લાનાં સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલ માલેગામ ખાતે રહેતા સરપંચનાં ઘર પાસેથી મહાકાય અજગર રેસ્કયુ કરાયો
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં તળેટીય વિસ્તારમાં આવેલ જંગલમાંથી શિકારની શોધમાં ભટકતો અજગર માલેગામનાં સરપંચનાં ઘર...
