Crime

સાપુતારા માલેગામ ઘાટમાર્ગના યુટર્ન પર ધડાકાભેર અથડાયા બાદ અચાનક આગ ફાટી નીકળતા ચાલક કેબીનમાં જીવતો ભૂંજાયો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : સાપુતારા માલેગામ ઘાટમાર્ગમાં અકસ્માતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે, સોમવારે મળસ્કે નાશીકથી શેરડીનો જથ્થો ભરી સુરત...

સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ પર ગળેફાંસો ખાધેલ હાલતમાં મળી આવેલ મૃતદેહની ઓળખ થવા સાથે મોતનું કારણ અકબંધ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગિરિમથક સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ પર ગળેફાંસો ખાધેલ હાલતમાં મળી આવેલ મૃતદેહની ઓળખ થવા સાથે મોતનું...

સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ફોરેસ્ટ રેસ્ટ પાસે ટ્રકની બ્રેક ફેલ થતા ટ્રક માર્ગ સાઈડની સંરક્ષણ દીવાલ કૂદાવી ઊંડી ખીણમાં ખાબકી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ફોરેસ્ટ રેસ્ટ પાસે સંગમનેર થી અમદાવાદ કપાસનો જથ્થો લઇ જઇ રહેલા...

માંગરોળ પોલીસે બાતમીના આધારે નાની નરોલી ગામે રેડ કરતાં કતલખાને લઈ જવાતી છ ગાય અને એક વાછરડા ને બચાવી લીધા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ પોલીસ મથકનાં પીએસઆઇ પરેશ એચ નાયીને બાતમી મળી કે તાલુકાનાં નાની નરોલી ગામે, ટાવર...

ગુજરાતના એક માત્ર ગરીમથક સાપુતારાના સનરાઈઝ હિલ વિસ્તારમાંથી શંકાસ્પદ લાશ મળી આવતા સનસનાટી મચી જવા પામી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  સાપુતારા ખાતે આવેલ સનરાઇઝ પોઈન્ટ ઉપર અજાણ્યા યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી...

ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે કડકડતી ઠંડીમાં પોલીસને પરસેવા પાડવા મજબુર કરતા તસ્કરો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : મુખ્ય માર્ગને અડી આવેલ મોબાઈલ ની દુકાનનું સટર તોડી 1 લાખ થી વધુના મોબાઈલ ચોરાયા....

સાપુતારા વઘઇ આંતરરાજય ધોરીમાર્ગ પરના શિવારીમાળ અંધજન સ્કૂલ નજીકના વળાંકમાં બે કાર સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો 

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : મળતી માહિતી મુજબ સાપુતારા વઘઇ રાજ્ય ધોરીમાર્ગ પરના અંધજન સ્કૂલ પાસે વઘઇ થી સાપુતારા તરફ...

માંડળ ટોલનાકા ઉપરથી તાપી એલ.સી.બી.એ ફોર વ્હીલમાં ચોરખાનું બનાવી સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા ) : તાપી જિલ્લા એલ.સી.બી.એ સોનગઢનાં માંડળ ટોલનાકા પાસેથી ફોર વ્હીલમાં ચોરખાનામાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો...

નાયબ પોલીસ અધિક્ષક, વ્યારા વિભાગની ટીમે સોનગઢનાં જેસીંગપુરા ટેકરા પાસેથી વિદેશી દારુ સાથે એકને ઝડપી લીધો : બે ભાગી છૂટ્યા : કુલ ચાર વોન્ટેડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં સોનગઢ તાલુકાનાં જેસીંગપુરા ટેકરા પાસેથી નાયબ પોલીસ અધિક્ષક, વ્યારા વિભાગની ટીમ દ્વારા બાઇક ઉપર...

માંગરોળના મામલતદારની રેડ : હાઇવે પરથી પસાર થતી ગાડીઓમાંથી પામોલીન તેલની કાઢી, ડબ્બામાં પેક કરી, વેચાણ કરાતું હતું : ચાર લાખનો મુદ્દામાલ સીઝર કરાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ધામરોડ ગામની સીમમાં GEB પાવર હાઉસની બાજુમાં બ્લોક નંબર ૩૮૬ વાળી જમીન ખલીલએહમદ મોહમદઇકબાલ...

Other