Crime

તાપી : સોનગઢ તાલુકાના શ્રાવણીયા ગામની સીમમાંથી પીકઅપ ટેમ્પોમાં શેરડીની ચીમડીની આડમાં દારૂની હેરાફેરી કરતા ૦૭ ઇસમોને પકડી પાડતી તાપી લોકલ ક્રાઈમ બ્રાંચ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રીમતિ સુજાતા મજમુદાર પોલીસ અધિક્ષક શ્રી જી.તાપી તથા શ્રી આર.એલ. માવાણી નાયબ પોલીસ અધિક્ષકશ્રી વ્યારા વિભાગ...

કોસંબા-માંગરોળ-વાંકલ રાજ્ય ધોરીમાર્ગ ઉપર વાંકલ સ્કૂલ પાસે હાઈવા ચાલકે, મોટરસાયકલ ચાલકને અડફેટે લેતાં ગંભીર રીતે ગાયલ, ચાલકની અટક કરતી પોલીસ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કોસંબા-માંગરોળ-વાંકલ રાજ્ય ધોરીમાર્ગ ઉપર વાંકલ ખાતે આવેલી એન.ડી.દેસાઈ સ્કૂલ સામે થી પસાર થતાં આ માર્ગ...

તાપી LCBએ 74 હજારનાં અલગ અલગ બનાવટનાં દારુનાં જથ્થા સાથે કોરોલા ગાડી ઝડપી : એક ઝડપાયો જ્યારે બે ભાગી છૂટતા તેમને વોન્ટેડ જાહેર કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા LCBએ વ્યારાનાં શીંગી ફળિયા તેમજ ખુશાલપુરા ખાતેથી કુલ રૂ. ૭૩,૭૦૦/-નાં  પ્રોહીબીશન જથ્થા સહિત ટોયોટા...

તાપી : વ્યારા કાકરાપાર રોડ પર ચીખલવાવ અને ચાંપાવાડીની વચ્ચે બે બાઈક સામ સામે અથળાતા એકનું મોત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વ્યારા કાકરાપાર રોડ પર ચીખલવાવ અને ચાંપાવાડી હદમા સાંજના સમયે...

તાપી : વ્યારા પોલીસે કુંભારવાડમાંથી ચાર ઈસમોને ગંજી પાનાનો જુગાર રમતા ઝડપી પાડ્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા પોલીસે આજરોજ વ્યારાનાં કુંભારવાડમાં હનુમાન મંદિર પાસે નવાં બનતા મકાનના ઓટલા ઉપર ખુલ્લી જગ્યામાં તીન...

તાપી : સોનગઢનાં કીકાકુઇ ગામની સીમમાંથી ઓપરેશન ગ્રુપ સુરતની ટીમ દ્વારા રૂપિયા 1,16,000નાં વિદેશી બ્રાન્ડનો દારુ ભરેલ વેગન આર ગાડી ઝડપી : એક ઝડપાયો : એક વોન્ટેડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કીકાકુઇ ગામની સીમમાંથી પસાર થતા ને. હાઈવે પરથી બાતમીના આધારે ઓપરેશન ગ્રુપ સુરતની...

માંગરોળ તાલુકાની કોસંબા પોલીસે તાલુકાનાં નંદાવ ગામની સીમમાંથી ૬૬,૨૦૦ રૂપિયાનાં વિદેશી દારૂ સાથે બે ની અટક, અન્ય એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાની કોસંબા પોલીસ મથકનાં P.I. વી.કે.પટેલ, અન્ય જવાનો હિમાંશુભાઈ રશમીકાંત, અરવિંદભાઈ જોકટાભાઈ, ભરતસિંહ રણજીતભાઈ ભુપેન્દ્રભાઈ...

માંગરોળ પોલીસ પેટ્રોલીંગમાં હતી, ત્યારે વસરાવી-ચાંદરીયા માર્ગ ઉપરથી ત્રણ શખ્સોની પૂછપરછ કરતાં કતલ માટે ગયો ભરવા જતાં હોવાનું બહાર આવ્યું : ત્રણની અટક, અન્ય બે ને વોન્ટેડ જાહેર કરાયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ. નાયી પોતાનાં સ્ટાફ સાથે રાત્રી પેટ્રોલીંગમાં વસરાવી-ચાંદરીયા વિસ્તારમાં હતા....

વાલોડ પોલીસ મથકે નોંધાયેલ ગુનામા ઘણા સમયથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  તાપી પોલીસ અધિક્ષક તાપી વ્યારાએ જીલ્લાના નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને પકડવા સુચના આપેલ હોય જે...

આદિવાસી મહિલાને વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી ભોગવ્યા બાદ તરછોડી દીધી : પુત્રના જન્મ બાદ આરોપીનો ભાંડો ફૂટ્યો, ભાજપના આગેવાનની મહિલાને સળગાવી દેવા ધમકી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના એક ગામની આદિવાસી મહિલા સાથે વ્યારા સ્ટેશન પાસે રહેતા એક મુસ્લિમ યુવકે પોતે કોકણી સમાજનો...

Other