Dang

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત પાંચમા દિવસે પણ વરસાદની હેલીઓ યથાવત રહેતા સમગ્ર પંથકોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ

(પ્રતિનિધિ દ્વારા, વધઈ) :  પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકોનું...

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા બેદરકારી દાખવી ડેન્ગ્યુ અને મલેરિયાનાં કેસની આંકડાકીય માહિતી છુપાવવામાં આવતા કૉંગ્રેસનાં આગેવાને અરજ ગુજારી આક્ષેપો કર્યા

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં આહવા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે.તેમજ ડેન્ગ્યુ અને મેલેરિયાના...

ગુજરાત રાજ્યનાં સુપ્રસિદ્ધ કથાકાર પ.પૂ.રમેશભાઈ ઓઝાએ ગિરિમથક સાપુતારા ખાતેનાં નાગેશ્વર મહાદેવ મંદિરમાં પહોંચ પૂજા અર્ચના કરી

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાએ સાપુતારા ખાતે નાગેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી...

રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે મનોરંજન સહિતની એક્ટિવિટી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતા આવનાર દિવસોમાં ધંધાર્થીઓની દિવાળી બગડશે

ફક્ત ફેસ્ટિવલો પાછળ તાયફા કરવાથી સાપુતારાનો ઉધ્ધાર થવાનો નથી,બોટિંગ, રોપ-વે સહિતની મનોરંજન એક્ટિવિટી નહીં મળે તો પ્રવાસીઓ બાળકો સાથે મનોરંજન...

ડાંગ જિલ્લામાં ભાજપ સરકાર દ્વારા ગામડાઓનાં વિકાસ સાથે ડિજિટલ યુગમાં કદમ મિલાવવાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે,પરંતુ વિકાસનું વાસ્તવિક ચિત્ર કંઈક જુદું જ દેખાય રહ્યુ છે…!!

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવાનાં તળેટી વિસ્તારમાં આવેલ બોરખલ ગ્રામ પંચાયતમાં...

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં લોકોને વઘઈ કોર્ટનો મેમો ન આપવાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાએ આવેદનપત્ર પાઠવ્યુ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં સમાવિષ્ટ ૯૨ ગામોમાં RTO અથવા પોલીસ અધિકારી મારફતે ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે માન. નાયબ મુખ્ય દંડકશ્રી શ્રી વિજયભાઈ પટેલ હસ્તે “ક્રિષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ”ની શરૂઆત કરવામાં આવી

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના માન. કુલપતિશ્રી ડૉ. ઝેડ.પી. પટેલના માર્ગદર્શન હેઠળ તથા ભારતીય કૃષિ અનુસંધાન...

સાપુતારા ઘાટ માં માલવાહક કન્ટેનર અને ટાટા ટ્રક સામસામે ભટકાતા ગંભીર અકસ્માત

સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં ટાટા ટ્રક અને કન્ટેનર વચ્ચે થયેલ અકસ્માતનાં પગલે થોડા સમય માટે માર્ગ બ્લોક થતા ટ્રાફિક જામની સ્થિતિ વણસી...

ગિરિમથક સાપુતારાનાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં તંત્ર દ્વારા નીતિ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતા અનેક પ્રશ્નાર્થ ઉઠ્યા !!

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  રાજય સરકારની ગાઈડ લાઈન મુજબ સાપુતારા ખાતે નિયમોનાં પાલન હેઠળ બોટિંગ તથા રોપવેની એક્ટિવિટી છેલ્લા...

બિલમાળનાં તુલસીગઢનાં અનેકરૂપી મહારાજનાં હસ્તે વધુ 7 જેટલા હનુમાનજીનાં મંદિરોનું લોકાર્પણ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં 311 ગામોમાં હનુમાનજીનાં મંદિર બનાવવાનો સંકલ્પ સુરતનાં જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા લેવામાં...