Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

માંગરોળ પોલીસ મથકમાંથી બુટલેગર આરોપી ભાગી જતાં ફરજ પરનો PSO સસ્પેન્ડ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ પોલીસ મથકમાં વોન્ટેડ બુટલેગર આરોપી ઝાકીર જુમ્મા મુલતાની, રહે.ઝંખવાવ ની ધરપકડ કરવામાં આવી હતી....

રાજયના ડીજીપી શિવાનંદ ઝા આવતીકાલે તા.૩૧મીએ નિવૃત થઇ રહયા છે

(નઝીર પાંડોર દ્વારા, વ્યારા) : રાજયના ડીજીપી શિવાનંદ ઝા આવતીકાલે તા.૩૧મીએ નિવૃત થઇ રહયા છે. તેમના સ્થાને ઉપસેલા નામોમાં હાલ...

“કોરોના” બ્રેકિંગ : ડાંગમાં આજે નોંધાયા બે “કોરોના” કેસ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  તા: ૩૦: આજ રોજ ડાંગ જિલ્લામાં નવા બે "કોરોના" કેસ નોંધાવા પામ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ...

ડાંગ જિલ્લામાં “કોવિદ-૧૯” ને અનુલક્ષીને સાદગીપૂર્ણ માહોલમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે 

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ; તા; ૩૦; "કોરોના"ના સંભવિત સંક્રમણને ધ્યાને લેતા આગામી સ્વાતંત્ર્ય પર્વની ડાંગ જિલ્લામાં સાદગીપૂર્ણ રીતે ઉજવણી...

માંગરોળ તાલુકાનાં નંદાવ પાટીયા પાસે નેશનલ હાઇવે ૪૮ પર આવેલ બ્રિજ પરથી પેટ્રોલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ જતાં સમગ્ર હાઇવે ઉપર પેટ્રોલની રેલમછેલ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં નંદાવ પાટીયા પાસે નેશનલ હાઇવે ૪૮ પર આવેલ બ્રીજ પર થી પેટ્રોલ ભરેલું ટેન્કર...

તાપી જીલ્લામાં આજે એક જ પોઝિટિવ કેસ જ્યારે 10 ને રજા અપાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 1 કોરોના પોઝિટિવ દર્દી ઉમેરાયો છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 164 પોઝિટિવ...

મામલતદાર કચેરી વ્યારા ખાતે જનસેવા કેન્દ્રની સેવાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ

૪(માહિતિ વિભાગ દ્વારા, તાપી): વ્યારા-તાપી : તા.૩૦ : મામલતદાર કચેરી, વ્યારામાં જનસેવા કેન્દ્ર હસ્તકની સેવાઓ માટે અરજદારોને કોરોના વાયરસના સંક્રમણના...

ભૂલી પડેલ યુવતીને આશ્રય અપાવતી અભયમ 181મહિલા હેલ્પલાઇન ટીમ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ થી એક ત્રાહિત વ્યક્તિ એ અભયમ 181મહિલા હેલ્પલાઇન મા કોલ કરી જણાવેલ કે એક 20-22વર્ષ...

વ્યારા રોટરી અને રોટરેક્ટ ક્લબનો પદગ્રહણ કાર્યક્રમ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રોટરી ક્લબ વ્યારાનો 48 મો પદગ્રહણ કાર્યક્રમ ની તા. 26/7/2020 ના રવિવારે દક્ષિણાપથ સ્કુલ માં 48 વૃક્ષ...

સોનગઢ પોલીસ દ્વારા કુલ 444 અબોલ પશુઓને ઉગારી લઈ 4 આરોપીઓ ઝડપી પાડ્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં આજરોજ સોનગઢ પોલીસ દ્વારા કુલ 444 અબોલ પશુઓને ઉગારી લઈ 4 આરોપીઓ ઝડપી પાડ્યા...