મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની કામગીરી સંદર્ભે આજે જિલ્લાના તમામ ૬૨૬ મતદાન મથકો ખાતે યોજાશે બીજા તબક્કાની ખાસ ઝુંબેશ : નાગરિકોને મહતમ લાભ લેવા જાહેર અનુરોધ
તા. ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૦ સુધી જરૂરી સુધારા વધારાના હક્ક- દાવાઓ રજુ કરી શકાશે (જ્યોતિ જગતાપ દ્વારા, રાજપીપલા) : ભારતના ચુંટણીપંચની...
