માંગરોળ તાલુકાના લુવારાની પ્લાસ્ટિક ફેક્ટરી દ્વારા કેમિકલ વેસ્ટ કેનાલમાં છોડાતા ખેડૂતો-પશુપાલકોને મુશ્કેલી
કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા કોતરનું તેમજ નહેરનું વપરાશી પાણી દુષીત થઈ રહ્યું છે..... (નિલય ચૌહાણ દ્વારા, માંગરોલ-દેગડીયા) : માંગરોળ તાલુકાના...
