બેન્કની નોકરી છોડી, પ્રાકૃતિક ખેતી અપનાવી: પ્રતિકભાઈ ચૌધરીએ સરકારી સહાયથી ‘વેલ્યુ એડિશન’ કરી વાર્ષિક ૫ લાખથી વધુની આવક મેળવી !
રાજ્ય સરકાર પ્રેરિત 'ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી'ના માર્ગે પ્રતિકભાઈની આર્થિક ક્રાંતિ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના યુવા ખેડૂત પ્રતિકભાઈ...
