Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

કોરોના મહામારી ને લઇ ડાંગ જિલ્લા માં સાદગી ભર્યા વાતાવરણમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઇ

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  :  મહાશિવરાત્રી ના પર્વ નિમિત્તે ઠેર ઠેર શિવાલયો માં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યા હતા...

ઉમરપાડા અને માંગરોળ તાલુકાની પ્રા.શા.ઓ પાસેથી પરીક્ષાના પેપર છાપવા માટે નામ વિનાનાં ચેક મંગાવવામાં આવતાં ચર્ચાનો વિષય બન્યો છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  તારીખ 24 મી ફેબ્રુઆરીનાં,રાજ્યનાં શિક્ષણ વિભાગનાં નિયામકે,એક પરિપત્ર ઇસ્યુ કરી આ પરિપત્ર રાજ્યનાં તમામ જિલ્લાશિક્ષણાધિકારીઓને...

માંગરોળ પોલીસે પીછો કરી એક ટેમ્પામાંથી 4 ગૌવશ ઝડપી પાડયા, ચાલક ટેમ્પો મૂકી ફરાર  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ.નાયીને બાતમી મળી કે મોસાલી ચારરસ્તા ખાતેથી એક ટેમ્પામાં ગોવશ ભરીને...

ભેંસકાત્રીના કાકરદા ગામે માયાદેવીનો મહાશિવરાત્રીનો મેળો કોરોના મહામારીને કારણે રદ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં આવેલા શિવાલયો માં મહાશિવરાત્રી ને લઈને મહાદેવની પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતા પુર્વક ૬ વર્ષ પુર્ણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ...

GIPCL એકેડમી, નાની-નરોલી ખાતે વાર્ષિક દિવસની ઊજવણી કરાઇ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : ભારતીય વિદ્યા ભવન જી.આઇ.પી.સી.એલ એકેડમી,નાની નરોલીમાં "કરોના!" - "Just do it" થીમનાં અંતર્ગત વાર્ષિક (એન્યુઅલ) દિવસની...

ઉમરપાડા તાલુકા પંચાયતની કેવડી બેઠક પર કોંગ્રેસનાં મહિલા ઉમેદવારનો પરાજય થતાં, એનાં પતિએ કેવડી ગામનાં આદિવાસીઓને અપશબ્દો વાળી કલીપ મોબાઈલ પર ફરતી કરતાં આવેદનપત્ર અપાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  ઉમરપાડા તાલુકા પંચાયતની કેવડી બેઠક પર કોગ્રેસમાંથી ઉમેદવારી કરનાર પ્રિયંકાબેન હિતેશભાઈ પટેલની હાર થતાં એમનાં...

માંગરોળ તાલુકા સહિત દક્ષિણ ગુજરાતની ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓની વાર્ષિક સામાન્ય સભા MAI શાળા, ખોલવડ ખાતે યોજાઈ : વિવિધ પ્રશ્નોની થયેલી ચર્ચા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકા સહિત દક્ષિણ ગુજરાતનાં સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લાઓની ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાનાં સંઘની વાર્ષિક સામાન્ય...

તાપી : બાગાયતી પાકોની સહાય મેળવવા ખેડુતોને અનુરોધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વર્ષ:- ૨૦૨૧–૨૦૨૨ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે તા.: ૦૬/૦૩/૨૦૨૧ થી તા.: ૨૦/૦૪/૨૦૨૧...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ ખાતે બકરા પાલકો માટેની તાલીમ યોજાઈ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત, આહવા ડાંગ અને. કૃષિ યુનિવર્સિટી નવસારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ...