Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

તાપી જિલ્લાના જાંબાઝ પોલીસ જવાને કોરોનાને માત આપી

જુસ્સોઃ તાપી જિલ્લાના સોનગઢ ખાતે પોલીસ મથકમા ફરજ બજાવતા રાજેન્દ્ર ઉપાસનીના જુસ્સાને સલામ કે જેમણે ડાયાબીટીસ તથા હાઈ બ્લડપ્રેશરની છેલ્લા...

તાપીમાં આરોગ્ય કર્મીઓએ ખડેપગે પોતાની ફરજ અદા કરી અત્યાર સુધી ૧૦૮૨૬૪ લોકોને વેક્સિન આપી સુરક્ષિત કર્યા

“કોરોનાથી બચવા વેક્સીન કારગર હથિયાર છે: વેક્સિન લો, સુરક્ષિત રહો”- ડો. હર્ષદ પટેલ (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 05: કોરોના વાયરસ...

કોવિડ-19 સંદર્ભે કેટલાક પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 05: સમગ્ર દેશમાં કોરોના વાયરસ Covid-19 ની અસરને ઘ્યાને લેતા ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયનાં તા.29/04/2021ના...

તાપી જીલ્લામાં આજે 113 નવા કોરોના કેસો નોંધાયા : 805 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 113 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2700 પોઝિટિવ...

“મારું ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંગે બેઠક યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 0૫: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાત સ્થાપના...

તાપી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કોરોના માહામારી સંદર્ભે ડોલવણ ગામે આગેવાનો સાથે બેઠક યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 0૫: કોરોનાના કપરાકાળમાં તાપી જિલ્લાના કલેક્ટરશ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરી ડોલવણ ખાતે કોવિડ-૧૯ (કોરોના) વેક્સીનેસન...

વન પ્રદેશ ડાંગ જિલ્લામાં  ગરમીના ફૂલ તરીકે ઓળખાતો ગરમાળો પૂરબહારમાં ખીલ્યો

ગરમાળા નીચે બેસવાથી લુ લાગતી નથી: ગરમાળાનુ આયુર્વેદમા વિશેષ મહત્વ ધરાવે છે: (અર્જુન જાધવ દ્વારા, વઘઈ )  : તા. 4 ...

રાજ્યમાં કોરોના વિસ્ફોટને લઈને ડાંગ વહિવટી તંત્રનો મહત્વ પૂર્ણ નીર્ણય

ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓ માટે માટે બોટોનીકલ ગાર્ડન સહીત કૅમ્પ સાઇડ બંધ કરાયા (અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : રાજ્યમાં કોરોના ના...

તાપી જિલ્લામાં 107333 નાગરિકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા

રસીકરણ બાદ લોકો પોત-પોતાના અભિપ્રાયો જણાવી બીજા લોકોને વેક્સિન લેવા જણાવી રહ્યા છે. (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 04: તાપી...

તાપી જિલ્લામાં કોરોનાકાળમાં વેક્સિનેશન કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી)  : 04: સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે તાપી જિલ્લો પણ આ મહામારીથી બાકાત...