બાગાયતી પાકોની નિકાસ કરવા માંગતા ખેડૂતોએ એગ્રિક્લ્ચર એન્ડ પ્રોસેસડ ફૂડ પ્રોડક્ટસAPEDA ઉપર રજીસ્ટ્રેશન કરવું જરૂરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૯: તાપી જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડુતો પોતાના ખેતરમાંથી ઉત્પાદિત થયેલ ગુણવત્તાસભર બાગાયતી પેદાશોની વિદેશમાં...
