ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે વ્યારા નગરપાલિકાનો કક્ષાનો વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા નવમાં તબક્કાનો સેવાસેતુ કર્યક્રમ યોજાયો
વ્યારા નગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા નગરજનોએ રથનું ભવ્ય સ્વાગત કર્યું - મહાનુભાવોના હસ્તે વિવિધ રમત ક્ષેત્રમાં વિજેતા...
