પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી અને માંડવી ધારાસભ્ય શ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે સોનગઢ અને ઉકાઈ તાલુકાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના રૂ. 7.84 કરોડના માર્ગ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
આમલીપાડા ખાતે નવા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરતા ધારાસભ્યશ્રી કુંવરજીભાઇ હળપતિ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 28. માંડવી વિધાનસભાના ધારાસભ્યશ્રી...
