તાપી જિલ્લામાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા બાબતે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા,  વ્યારા) : તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી અસર સબંધે સુપ્રિમ કોર્ટ દ્વારા કેટલેક સ્પષ્ટ સુચનાઓ તથા માર્ગદર્શિકા સુચવવામાં આવી છે. આ સુચનાઓનું ચુસ્ત પાલન થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.જે.હાલાણી દ્વારા આગામી દિવાળીના તહેવારો સંદર્ભે જાહેર નામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.
જે મુજબ દિવાળીના તહેવારો દરમિયાન રાત્રીના ૨૦.૦૦ થી ૨૨.૦૦ કલાક દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. હોસ્પિટલો,નર્સરીહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની સો મીટરની ત્રિજ્યાના વિસ્તારોને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે. અને ત્યાં કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઈ પણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરવા, રાખવા કે વેચાણ કરી શકાશે નહી. લોકોને અગવડ ઉભી થાય તથા કોઈ પણ પ્રકારની ભયજનક પરિસ્થિતીનું નિર્માણ ન થાય તે માટે શેરી-ગલીઓ જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી. બોટલીંગ પ્લાન્ટ, ગેસના સ્ટોરેજ કે અન્ય સળગી ઉઠે તેવા પદાર્થો સંગ્રહ કરેલ ગોદામોની નજીક ફટાકડા ફોડી શકાશે નહી. કોઈ પણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ/આતશબાજી બલુન)નું ઉત્પાદન કે વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહી. જાહેર રસ્તાઓ તથા આનંદ પ્રમોદના સ્થળો તેમજ ગલીઓ, મકાનો, ટ્રાફિકની અવર-જવર વાળા જાહેર માર્ગો ઉપર કે મેઈન ચોક તથા ઈલેક્ટ્રિકના સબ સ્ટેશન થાંભલાઓની નજીક ૫૦ ચો.ફુટની અંદર ફટાકડા/દારૂગોળો ફોડી શકાશે નહી. આ જાહેરનમાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
…….

About The Author

27 thoughts on “તાપી જિલ્લામાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા બાબતે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

  1. You are an ocean of knowledge, otherwise how is it possible to write and express your opinion on every topic so effortlessly. Bow before you! Shannah Wait Dagny

  2. The post is absolutely great! Lots of great info and inspiration, both of which we all need! Also like to admire the time and effort you put into your website and detailed info you offer! I will bookmark your site! Wilone Parnell Warton

  3. Hi there. I found your blog by means of Google at the same time as looking for a comparable topic, your website got here up. It appears great. I have bookmarked it in my google bookmarks to come back then. Aimil Farlie Frazer

  4. Wonderful webb site. Loots of useful info here.

    I amm swnding iit to a feww friends anss also sharung inn delicious.
    Andd obviously, thanks in your sweat!

  5. I ddo nnot know if it’s juust mee or if everone elsee experiencing
    issues with yoiur website. It loos loke some oof
    the written text onn your ckntent are running off thhe
    screen. Can somebody else please provide feedback
    and leet mme know iif thiks iss happening to them ass well?
    Thiss could be a issue wit my brwser becaause I’ve had this happe previously.
    Appreciat it

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other