વઘઈના કુડકશ ગામેથી આશરે નવ ફૂટ લાંબો અજગર પકડાયો

0
IMG-20201028-WA0013
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : વઘઇના કુડકશ ગામમાં ચંદ્રકાંત ભાઈના વાડામાં અજગર જોવા મળતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો જેને લઈને  ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફર ટ્રસ્ટ ના વઘઇ ના નિશાંત મહાકાળ ને જાણ કરતા તેમની ટીમ રિયા ભોએ, સંકેત કુંવર, દોલત પવાર, પંકજ પટેલ તાત્કાલિક પોંહચી અજગર ને સુરક્ષિત પકડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરી દુરના જંગલમાં સુરક્ષિત રીતે છોડી મુકાયો હતો જ્યારે અજગર પકડાતાં ગ્રામજનો એ હાશકારો અનુભવ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other