વીર જામ અબડાની કર્મભૂમિ ”અબડાસા” : જાણો સંપૂર્ણ ગૌરવ ગાથા
Lorem ipsum dolor sit amet,sed diam nonumy eirmod tempor invidunt ut labore et dolore magna aliquyam erat, At vero eos et accusam et justo duo dolores et ea rebum. Lorem ipsum dolor sit amet, no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. Stet clita kasd gubergren, no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. sed diam voluptua.
કચ્છના ઇતિહાસમાં કચ્છની ધરતી માટે અનેક વિરોએ પોતાના બલિદાનો આપ્યા છે.. ઝારાનું યુદ્ધની વાત હોય કે શરણે આવેલ સુમરીઓની કચ્છના વિરોએ કયારેય પીછેહટ નથી કરી..ત્યારે આજે વાત છે કચ્છના અબડાસાનું નામ જેના પરથી પડ્યું એ વીર જામ અબડાની, જેમણે સિંધ માંથી શરણે આવેલ 140 સુમરીઓની આબરૂ બચાવવા પોતાનું બલિદાન આપ્યું
કચ્છની ધરતી સામે ઊભા થયેલ પડકારોમાં કચ્છીઓએ ક્યારેય પાછી પાની નથી કરી..બલિદાન અને ન્યોછાવરની અનેક ગાથાઓ સર્જી છે..કચ્છના છેવાડાના અબડાસા તાલુકાનું નામ જેના પરથી પડ્યું એવા વીર જામ અબડાનો જન્મ ફાગણ વદ એકમ ૧૩૧૬માં કચ્છના જાડેજા વંશમાં થયો હતો..અને સમય વીતતા તેઓ અબડાસાની વીંઝાણ ગાદી પર બેઠા..વીર જામ અબડા અને સિંધમાં વસતા ધોધા સુમરા ને મિત્રતા હતી..જ્યારે અલ્લાઉદીન ખીલજીની નિયત સિંધમાં વસ્તી સુમરીઓ પર બગડી અને સિંધ પર ખીલજીએ ચડાઈ કરી ત્યારે ધોધા સુમરાને વીર જામ અબડા યાદ આયા અને તેઓએ 140 સુમરીઓને સિંધથી કચ્છ વીર જામ અબડાને શરણે મોકલી હતી..કહેવાય છે કે કોઈ પણ સ્વાર્થ વિના 140 સુમરીઓને વીર જામ અબડા પોતાની બહેન દીકરોની જેમ માની આસરો આપ્યો અને ધોધા સુમરાને વચન આપ્યું કે જ્યાં સુધી મારા ખોડીયામાં પ્રાણ હશે ત્યાંસુધી સુમરીઓને આચ નહીં આવાદવ.
તો બીજી બાજુ અલ્લાઉદીન ખીલજીને ભાળ મળી કે સુમરીઓ તો કચ્છમાં વીર જામ અબડા ને શરણે ગઈ છે ત્યારે ખીલજીએ કચ્છની વડસર ગાદી પર ચડાઈ કરી..ત્યાર બાદ ખીલજી અને વીર જામ અબડા વચ્ચે કચ્છમાં ભયંકર યુદ્ધ થયું ,અને આ યુદ્ધ 72 દિવસ સુધી ચાલ્યું..કહેવાય છે કે 69 દિવસ ચાલેલા યુદ્ધ બાદ વીર જામ અબડાનું મસ્તક ધડથી અલગ થયું અને 72 કલાક સુધી વીર જામ અબડાનું ધડ ખીલજી સાથે લડયું હતું આમ 72 દિવસ યુદ્ધ બાદ વીર જામ અબડાએ સુમરીઓની લાજ બચાવવામાં પોતાનું બલિદાન આપ્યું હતું.
Thankyuu Mara bhai