બારડોલી ખાતે સામાજિક ન્યાય મંત્રીના હસ્તે કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  કોરોના સામે દિનરાત જંગ લડી રહેલાં બારડોલી તાલુકાના કોરોના વોરિયર્સને કામગીરી બદલ સામાજિક ન્યાય મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલી ખાતે સન્માનિત કરાયા હતા. તાલુકા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કોરોના વોરિયર્સના સન્માન સમારોહમાં આરોગ્યલક્ષી સેવાઓ, જરૂરિયાતમંદ લોકો સુધી ફૂડપેકેટ વિતરણ, સફાઈ કામદારો કાયદો અને વ્યવસ્થા જાળવવા સહિતની કામગીરીમાં યોગદાન આપનાર તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, હેલ્થ વર્કર, પોલીસ, શિક્ષકો, RTO ઓફિસરો, પોલીસ, શિક્ષકો, ડ્રાઇવરો તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સમાજસેવકોનું મંત્રીશ્રીએ બહુમાન કર્યું હતું.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *