તાપી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : આજે નવા 4 કેસો નોંધાયા

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 4 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 214 પોઝિટિવ કેસો નોંધાયા છે.

તા.૧૫-૦૮-૨૦૨૦ Updates
૧) ૭૦ વર્ષિય પુરુષ – ગોલવાણ મેન રોડ, વ્યારા
૨) ૨૧ વર્ષિય પુરુષ – ભવાની નગર, વાલોડ
૩) ૪૬ વર્ષિય પુરુષ – દેવાલા, નિઝર
૪) ૩૩ વર્ષિય પુરુષ – વેલ્ધા (ભવાની ફળીયુ), નિઝર

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other