રાજ્યનાં શિક્ષકોનાં ૪૨૦૦ ગ્રેડ પે તેમજ સી સી સી (c c c ) પરીક્ષા મુદતવધારાનો નિર્ણય કરવા બદલ મુખ્ય મંત્રીનો આભાર વ્યક્ત કરતું રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, તેમજ સુરત જિલ્લા સંઘ

ફાઈલ ફોટો

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  મોસાલી-ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ રણજીત સિંહ પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહામંત્રી દેવાભાઈ તથા ગંભીરસિંહભાઈ વગેરેઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ૪૨૦૦ ગ્રેડ પે, સી સી સી ( c c c ) મુદત વધારાનો નિર્ણય કરવા બદલ રાજ્ય સંઘના હોદ્દેદારો, સુરત જિલ્લા સંઘ ના ખુબજ ઉત્સાહી પ્રમુખ કિરીટભાઈ પટેેલેે વ્યક્તિગત રૂબરૂ મળી આભાર વ્યક્ત કર્યો છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *