તાપી જીલ્લામાં આજરોજ એક સાથે કોરોનાનાં સાત કેસો સામે આવ્યા છે
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ એક સાથે સાત કોરોનાનાં કેસ સામે આવ્યા છે.
નિઝર તાલુકાના અંતુર્લિ- (વાંકા) ગામ ખાતે એક ૪૫ વર્ષીય પુરુષ તથા 30 વર્ષીય યુવક, વાલોડ તાલુકાના ભીમપુર ગામે રહેતા 37 વર્ષીય મહિલા, વ્યારા તાલુકાના છીંડીયા ગામે નવી કોલોનીમાં રહેતી 44 વર્ષીય મહિલા, વ્યારાનાં ચીખલી રોડ ઉપરનાં તુલસી પાર્ક ખાતે રહેતા 39 વર્ષીય પુરુષ ડૉક્ટર, વ્યારાની જનક હોસ્પિટલ પાસે અજીતનાથ કોર્પો. ખાતે રહેતા 52 વર્ષીય પુરુષ તેમજ વ્યારાની મહાવીર સોસાયટીમા રહેતા 52 વર્ષીય મહિલાનો આજરોજ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જે સાથે આજરોજ કોરોનાના તાપી જિલ્લામાં 64 કેસો નોંધાઈ ચૂક્યા છે.
————————————————————
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ગુજરાત રક્ષા ન્યૂઝ – Gujarat Raksha News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ગુજરાત રક્ષા ન્યૂઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Gujarat Raksha સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=in.aaaonlineservices.gujaratraksha
