પલસાણાની લિંગડ પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી

0
પલસાણાની લિંગડ પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૩. સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાની લિંગડ પ્રાથમિક શાળા ખાતે નવરાત્રી પર્વની ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકો અને શિક્ષકોએ માતાજીની આરાધના કરી, ગરબે ઝૂમ્યા હતા. શાળા પરિવાર દ્વારા સૌને નવરાત્રીની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી અને શિક્ષિકા બહેનોના સહયોગથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો.

●●●

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *