તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે “તાલુકા સ્વાગત” કાર્યક્રમ યોજાયો 

0
તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે "તાલુકા સ્વાગત" કાર્યક્રમ યોજાયો 
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 21 – તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને વ્યારા મામલતદાર કચેરી ખાતે બુધવારે યોજાયેલા “તાલુકા સ્વાગત” કાર્યક્રમમાં અરજદારશ્રીઓના વિવિધ લોકપ્રશ્નો અને રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળીને તમામનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

 

આ પ્રસંગે કલેક્ટરશ્રી દેવ ચૌધરી દ્વારા તાલુકા કક્ષાએથી જ નાગરિકોના પ્રશ્નોનો સત્વરે અને ઝડપથી ઉકેલ લાવવા માટે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા પ્રજાના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવીને ત્વરિત કામગીરી કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ આવે…

●●●

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *