મહિલાનું ગુમ થયેલ પાકીટ શોધીને પરત કરતી ડોલવણ પોલીસ

0
મહિલાનું ગુમ થયેલ પાકીટ શોધીને પરત કરતી ડોલવણ પોલીસ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૧. પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.ડી. ગામીત ડોલવણ પોલીસ સ્ટેશનએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ ડોલવણ તાલુકાના વિસ્તારમાં રેહતી મહિલા નામે-નીતીક્ષાબેન મેહુલભાઇ ચૌધરી રહે-કાકડવા શિવશક્તિ ફળિયુ તા.ડોલવણ જી.તાપી તા-૨૬/૦૮/૨૦૨૬ ના રોજ ડોલવણ ચાર રસ્તા ખાતે બજારમાં ખરીદી કરવા આવેલ અને બાઇક ઉપર ઘરે પરત જતી વખતે મહિલાનું પાકીટ ખોવાઇ ગયેલ જે પાકીટમાં ચાંદીમાળા તથા રોકડ રકમ ૫૦૦/- તથા સોનાની કડી તથા પાનકાર્ડ હતું. જે પાકીટ બે થી ત્રણ કલાકની અંદર શોધી મુળ માલિકને ડોલવણ પોલીસ પરત કર્યું હતું.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

પો.ઇન્સ્પેકટર એમ.ડી.ગામીત, પો.સ.ઇ. યુ.એ. ચૌધરી, અ.હે.કો. જીગ્નેશભાઇ સદાશિવ, એ.એસ.આઇ ગણપતસિંહ રૂપસિંહ, વુ.પો.કો. હેતલકુમારી પ્રવિણભાઇ

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *