સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત ઘટક નિઝર ખાતે સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે ચર્ચા-સત્ર યોજાયું 

0
સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત ઘટક નિઝર ખાતે સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે ચર્ચા-સત્ર યોજાયું 
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 03 – ઘટક નિઝર ખાતે સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે એક ચર્ચા-સત્ર યોજાયુ હતુ.

 

આ સત્રમાં માતાઓને પોષણની જરૂરિયાત, સ્તનપાનની સાચી પદ્ધતિ તથા ઉપરી આહાર અંગે માહિતીની સાથે જ વિવિધ સરકારી યોજનાઓ જેમ કે ટીએચઆર, એમએમવાય, પૃર્ણા, પોષણ સુધા યોજના વિષે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.

 

કાર્યક્રમના અંતે તમામ માતાઓએ સ્તનપાન અને પોષણ અંગે પ્રતિજ્ઞા લીધી હતી.

Ooooo

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other