સુરત જિલ્લામાં આજે બોપોર સુધીમાં ૨૫ જેટલાં નવા કોરોનાનાં કેસો નોંધતાં તંત્ર દોડતું થયુ

Contact News Publisher
(નઝીર પંડૌરસુરત જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહયો છે, આજે એક જ દિવસમાં બોપોર સુધીમાં જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં ૨૫ જેટલાં નવા કોરોનાનાં પોઝીટીવ નવા કેસો નોંધાતા જિલ્લા અને જે તે તાલુકાનું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. પોઝીટીવ કેસોમાં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે, આજે પણ બોપોર સુધીમાં ૨૫ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે, જેમાંકામરેજ માં ૪ ,બારડોલી ૧, પલસાણા ૧૦ ,માંગરોળ ૨ ,ઓલપાડ માં ૫ અને ચોર્યાસી માં ૩કેસ નોંધાયા છે, આ સાથે સુરત જિલ્લાનો કોરોનાનો કુલ આંકડો ૪૪૫ ઉપર પોહચ્યો છે.