તાપી જિલ્લાનું ધોરણ – ૧૦નું પરિણામ ૮૩.૨૨% પરિણામ જાહેર
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વ્યારાની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ માં યોજાયેલ માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦નું પરિણામ આજ રોજ તા.૦૬-૦૫-૨૦૨૬ ના સવારના ૦૮: કલાકે ઓનલાઈન મોડથી જાહેર કરવામાં આવ્યુ. સદર જાહેર થયેલ પરિણામમાં તાપી જિલ્લાનું ધોરણ – ૧૦નું પરિણામ ૮૩.૨૨% પરિણામ મેળવેલ છે.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
